1. Home
  2. Tag "up"

ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મોદીના જાદુ સામે વિપક્ષના એક પણ મુદ્દા ના ચાલ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ વિશાળ જનસભા સંબોધવા સાથે રેલીઓ યોજી હતી. તેમજ પ્રજાને કેન્દ્ર સરકારની વિવિધ […]

LIVE પાંચ રાજ્યોની મતગણતરી : ઉત્તરપ્રદેશમાં ભાજપ અને પંજાબમાં આપ આગળ

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ વિધાનસભાની મતગણતરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે જ ઉત્તરપ્રદેશમાં ભાજપ 250 જેટલી બેઠકો ઉપર આગળ હતી. જ્યારે ચોંકાવનારા તારણો પંજાબમાં સામે આવ્યાં છે. પંજાબમાં આમ આદમી પાર્ટી હરિફ ભાજપ અને કોંગ્રેસને ખૂબ જ પાછળ રાખીને 117 પૈકી 88 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી આગળ […]

અખિલેશ યાદવને ઈવીએમ મશીન પર શંકા, SPના કાર્યકરોએ ચૂંટણીપંચની ગાડી રોકી

દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કાલે મતગણના છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ચૂંટણી પંચની કામગીરી પર શંકા ગઈ છે. મંગળવારે વારાણસી દક્ષિણ સીટના મતગણતરી કેન્દ્રની બહાર સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ એક વાહનને રોક્યું જેમાં ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા હતા. તેને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મોટી […]

એક્ઝિટ પોલ અનુસાર ભાજપની ત્રણ રાજ્યમાં બહુમત સાથે સરકાર બને તેવી સંભાવના

પાંચ રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ હવે પરિણામની વાટ જોવાનો સમય એક્ઝિટ પોલમાં ભાજપને લઈને અનુમાન દિલ્હી: એક્ઝિટ પોલ પરથી એ સ્પષ્ટ નથી થઈ શકતું કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવી રહ્યો છે, પરંતુ અનુમાન ચોક્કસ લગાવી શકાય છે કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સત્તામાં આવે તેવી શક્યતા છે. આ સાથે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે […]

ઉત્તરપ્રદેશઃ ઉચ્ચ અધિકારીની મોટરકારમાંથી દોઢ કરોડની રોકડ રકમ પકડાઈ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના ડે. ડાયરેક્ટર ડી.પી.સિંહની ગાડીમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં ડીપીસિંગની સફેદ રંગની કારમાં કાનપુર જઈ રહ્યાં છે. પોલીસે રોકડ રકમ જપ્ત કરીને ડીપી સિંહની પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રોકડ સાથે ઝડપાયેલા ડેપ્યુટી ડાયરેક્ટર ડી.પી.સિંહને સરોજનીનગર પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતા. […]

યુપીમાં પાંચમા તબક્કા માટેનું મતદાન શરૂ,PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ

યુપીના 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન શરૂ 2.25 કરોડ મતદારો 693 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે PM મોદીએ મતદાન કરવાની કરી અપીલ   લખનઉ: ઉત્તર પ્રદેશમાં આજે પાંચમા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે.ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાંચમા તબક્કાના મતદાન  પહેલા રાજ્યના 45 જિલ્લાઓમાં 231 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ ચુકી છે.બાકીના તબક્કા માટે આજ […]

અયોધ્યાના રેલ્વે સ્ટેન પર જોવા મળશે રામમંદિરની ઝલક – સ્ટેશનનું નિર્માણ મંદિરની ડિઝાઈન પ્રમાણે થશે

અયોધ્યાનું રેલ્વે સ્ટેશન રામમંદિરના કર્જ પર બનશે રામ મંદિરની ઝલક મળશે જોવા નવીનતમથી રેલ્વેનું નિર્માણ થી રહ્યું છે લખનૌઃ- વિશ્વભરમાં રામ મંદિરને લઈને ભક્તો ઉત્સાહિત છે, અયોધ્યામાં બની રહેલું રામ મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે, જેને લઈને ઘણી તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે હવે અયોધ્યામાં નિર્માણ પામ્તું રેલ્વે સ્ટેશન પણ રામ મંદિરની તર્જ […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ દીકરા અખિલેશને જીતાડવા હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવ લાંબા સમયથી પ્રજાની વચ્ચે આવવાનું ટાળી રહ્યાં હતા. જો કે, દીકરા અખિલેશ યાદવને જીતાડવા માટે હવે મુલાયમસિંહ યાદવ ચૂંટણીપ્રચાર માટે મેદાનમાં આવ્યાં છે. મુલાયમસિંહ યાદવે મેનપુરીના કરહલમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત […]

યુપીમાં ગૃહમંત્રી અમિતશાહે ભરી હૂંકાર – કહ્યું ‘10 તારીખે બીજેપી સરકાર બનાવીશું, 18 ના રોજ મફ્તમાં સિલિન્ડર આપીશું’

ગૃહમંત્રી શાહે વિપક્ષ પાર્ટી પર કર્યો શઆબ્દીક વાર કહ્યું યુપીમાં બનાવીશું બીજેપી સરકાર અને મફ્તમાં સિલિન્ડર આપીશું   લખનૌઃ- તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે ત્યારે બીજેપી પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે પહેલા અને […]

ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારોએ પ્રજા પાસેથી લૂંટીને અપરાધીઓ અને માફિયાઓને સોંપ્યું: PM મોદી

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (એસપી) પર પરિવારવાદી હોવાનો અને માફિયા રાજને આશ્રય આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જો પરિવારવાદીઓનું ચાલે તો તેઓ દરેક વિસ્તારમાં ‘માફિયાગંજ’ બનાવી દેત. મોદીએ સોમવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનપુરના ગ્રામ્ય વિસ્તારના અકબરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code