1. Home
  2. Tag "up"

UP: પ્રેમિકના લગ્ન અન્ય સ્થળે નક્કી થઈ જતા નારાજ પ્રેમીએ યુવતી સહિત ત્રણની કરી હત્યા

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પ્રેમિકાના અન્ય યુવાન સાથે લગ્ન નક્કી થઈ જતા નારાજ પ્રેમી યુવાને મિત્રો સાથે મળીને પ્રેમિકા અને તેના માતા-પિતાની ઘાતકી હત્યા કરી હતી. પ્રેમી યુવાને પોતાના મિત્રો સાથે મળીને પ્રેમિકાના ઘરમાં ઘાતક હથિયાર સાથે ઘુસીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવમાં યુવતીની નાની બહેનને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપી […]

યુપીઃ- પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત, કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા 

આજે પીએમ મોદી જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે કડક સુરક્ષાબંદોબસ્ત ગોઠવાયો આ કાર્યક્રમમાં દોઢ લાખ લોકોને બેસવાની વ્યવસ્થા કરાઈ   લખનૌઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આજે ગ્રેટર નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરનાર છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.જેવર એરપોર્ટ ભાજપના ચૂંટણી વચનોમાં સામેલ છે અને તેનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય […]

ઉત્તરપ્રદેશઃ જેવરમાં દેશનું પ્રથમ પ્રદુષણ મુક્ત એરપોર્ટ બનશે

લખનૌઃ જેવરમાં બની રહેલા ઉત્તરપ્રદેશના પાંચમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ 2024માં શરૂ થઈ થશે. વડાપ્રદાન નરેન્દ્ર મોદી 25મી નવેમ્બરના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જેવર પહોંચશે. દરમિયાન સીએમ યોગી આદિત્યનાથએ જણાવ્યું હતું કે, અમારુ લક્ષ્યાંક 2024 સુધીમાં એરપોર્ટ ચાલુ કરવાનો છે અને એક લાખથી વધારે લોકોને રોજગારી મળવાની શકયતા છે.  જેવર એરપોર્ટ બનાવવામાં કુલ 24થી 35 હજાર કરોડનો […]

UP: પૂર્વીય DCP ક્રાઈમની ટીમ ઉપર લાગ્યાં ગંભીર આક્ષેપ, યુવાનને બંધક બનાવી રૂ. 40 લાખ વસુલ્યાંનો આરોપ

લખનૌઃ પૂર્વીય ડીસીપી ક્રાઈમ ટીમમાં તૈનાત આઠ પોલીસ કર્મચારીઓ સામે કાનપુરના કાકદેવ પોલીસ સ્ટેશનમાં લૂંટનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ કોર્ટના આદેશ અનુસાર નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાવનારા રેસ્ટોરન્ટના સંચાલક  મયંકે આરોપ લગાવ્યો છે કે, આરોપી પોલીસ કર્મચારીઓએ તેને 24 જાન્યુઆરીના રોજ બંધક બનાવીને લખનૌ લઈ ગયા હતા. તેમજ કેન્ટ ચોકીમાં બંધક બનાવી માર […]

ઉત્તરપ્રદેશઃ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનારા પિતાને કોર્ટે ફરમાવી મોતની સજા

લખનૌઃ ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં સગીર દીકરીને ધમકી આપીને દુષ્કર્મ કરનારા પિતાને પોક્સો કોર્ટે ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કોર્ટે માત્ર 3 મહિનામાં જ સુનાવણી પૂર્ણ કરીને સજાનો હુકમ કર્યો છે. આ બનાવમાં આરોપીની પત્નીએ જ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો ભાઈ પણ આ કેસમાં સાક્ષી હતી. આરોપીને પોક્સો કોર્ટના જજ નિતિન પાંડેયએ સજાનો આદેશ કર્યો હતો. […]

ઉત્તરપ્રદેશઃ જમીન વિવાદમાં ધાણીફુટ ગોળીબાર, બે વ્યક્તિઓના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના દેવરિયામાં જમીન તકરારમાં બે સગા ભાઈઓની ગોળીમારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં 6 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હબતો. તેમજ તપાસ આરંભીને લગભગ 8 લોકોની અટકાયત કરી હતી. ગામમાં તંગદિલીને પગલે પોલીસ દ્વારા બંદોબસ્તમાં વધારો કરવામાં […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં પ્રચાર-પ્રસારની કમાન

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશ ચૂંટણીની જવાબદારી અમિત શાહ, જે.પી.નડ્ડા અને રાજનાથસિંહને આપી હોવાનું જાણવા મળે છે. જો કે, સમગ્ર ચૂંટણીના પ્રચાસપ્રચાર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજર રાખી રહ્યાં હોવાનું જાણવા […]

PM  મોદી 25 નવેમ્બરના રોજ  યૂપીના 5મા ઈન્ટરનેશનલ એરપોર્ટનો જેવર ખાતે શિલાન્યાસ કરશે- તૈયારીઓને લઈને સીએમ યોગી આજે બેઠક કરશે

પીએમ મોદી 25 નવેમ્બરના રોજ જેવર એરપોર્ટનો શિલાન્યાસ કરશે સીએમ યોગી આજે તૈયારીઓને કરશે સમિક્ષા   લખનૌઃ- દેશમાં એરપોર્ટ ક્ષેત્રે  ઘણી પ્રગતિઓ થઈ રહી છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં 5મા નંબરનું ઈન્ટરનેશલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, આ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ જેવર ખાતે એરપોર્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદીના આ કાર્યક્રનમે […]

UP: BJP દ્વારા વિધાનસભાની ચૂંટણીની 3 સિનિયર નેતાઓને સોંપાઈ મહત્વની જવાબદારી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સંસદનો માર્ગ ઉત્તરપ્રદેશથી જતો હોવાથી તમામ રાજકીય પક્ષોની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર મંડાયેલી છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી છે. દરમિયાન ભાજપ દ્વારા ત્રણ સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીમાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જેમાં ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં […]

ઉત્તરપ્રદેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાવા માટે ભાજપની વ્યહરચના

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉમેદવારોની પસંદગી પહેલા ભાજપ વિધાનસભાની તમામ બેઠકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ભાજપને રાજ્યને છ હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. તેમજ વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રણનીતિ તૈયાર કરવામાં આવશે. પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની ટીમમાં દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code