ઉતર પ્રદેશ: સીએમ યોગી 4 વર્ષના રિપોર્ટ કાર્ડ રજૂ કરશે
સીએમ યોગી કામકાજની આપશે વિગતો 4 વર્ષની વર્કિંગ રિપોર્ટ કાર્ડ કરશે રજૂ સરકારની મોટી ઉપલબ્ધિઓ ગણાવશે લખનઉ: યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સવારે 10.30 વાગ્યે તેમની સરકારની ચાર વર્ષની વર્કિંગ રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. યોગી સરકારે રાજ્યમાં ચાર વર્ષ પૂરા કર્યા છે.આ પ્રસંગે તેઓ રાજ્યના લોકોને તેમના કાર્યકાળની સિધ્ધિઓ પહોંચાડશે. સીએમ યોગી ભાજપના પહેલા સીએમ […]


