અમદાવાદમાં સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનોનું 6.60 કરોડના ખર્ચે અપગ્રેડેશન કરાશે
અમદાવાદઃ ચોમાસાને હવે બે-અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે શહેરના નિચાણવાળા સ્થળોએ વરસાદને લીધે ભરાતા પાણી સામે આગોતરૂ આયોજન કરવા મ્યુનિ.કોર્પોરેશને કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં પસાર થતી ખારીકટ કેનાલના નીચાણવાળા વિસ્તારોમાંથી ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે જુદા જુદા સ્ટોર્મ વોટર પંપીગ સ્ટેશનોની કાર્યક્ષમતા વધારવા, નવા સબમર્સીબલ ગેટસ સ્ટીલ કરવા, […]