સિવિલ સેવા ટોપરમાં 30 ટકા યુવતીઓનો દબદબો- જાગૃતિ અવસ્થી રેન્કિંગમાં બીજા સ્થાને તો મહિલાઓમાં પ્રથમ
UPSC ની પરિક્ષામાં યુવતીઓએ પણ બાજી મારી 30 ટકા મહિલાઓ પણ રહી સફળ જાગૃતિ અવસ્થી રેન્કિંગમાં બીજા સ્થાને તો યુવતીઓમાં પ્રથન સ્થાન પર દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ UPSની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં બિહારના શુભમ કુમારે સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું છે. આ સાથે જ આ રેન્કિંગમાં બીજા ક્રમે આવનાર જાગૃતિ અવસ્થી […]


