1. Home
  2. Tag "Urea Fertilizer"

આણંદ જિલ્લામાં યુરિયા ખાતરનો જરૂરિયાતથી ત્રીજા ભાગનો જથ્થો ફાળવાયો

7000 મે.ટનની જરૂરિયાત સામે 2500 મે.ટન જથ્થો ફાળવાયો, યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન, તમામ ડેપો પર ખેડૂતોની લાગતી લાઈનો આણંદઃ ગુજરાતભરમાં રવિ સીઝનમાં ખેડુતો યુરિયા ખાતર માટે ફાંફા મારી રહ્યા છે. તમામ જિલ્લાઓમાં યુરિયા ખાતરનો કકળાટ જોવા મળી રહ્યા છે. આણંદ જિલ્લામાં હાલ શિયાળું પાકનું વાવેતર પૂર્ણ થવાના આરે છે. જિલ્લામાં અત્યારસુધીમાં 70452  હેક્ટરમાં રવી […]

વઢવાણમાં યુરિયા ખાતર મેળવવા સવારથી જ ખેડુતોની લાગતી લાઈનો

રવિ સીઝનમાં યુરિયા ખાતરની અછતથી ખેડુતો પરેશાન, ખેડુતદીઠ માત્ર 6 થેલી ખાતર અપાતા અસંતોષ, જરૂરિયાત મુજબ ખાતર ન મળતા રવિપાકની ઉત્પાદનને અસર થશે સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ત્યારે ખંડુતોને યુરિયા ખાતરની જરૂર પડતા ખેડુતો વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ખાતરના ડેપો પર યુરિયા ખાતર લેવા લાઈનો લગાવી રહ્યા છે. ડેપોમાં […]

ગુજરાતમાં યુરિયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, અફવાથી દુર રહેવા કૃષિમંત્રીની અપીલ

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં યુરીયા ખાતરની ઉપલબ્ધતા અંગે ખેડૂતો તરફથી મળેલા સૂચનોને ધ્યાને લઇ કૃષિ મંત્રીએ ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની તંગી, કૃષિ વિભાગ કહે છે, ખેડુતો બીન જરૂરી સ્ટોક કરી રહ્યા છે

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રવિપાકની સીઝનમાં જ યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડુતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. એક બાજુ કૃષિમંત્રી રાજ્યમાં યુરિયા ખાતરની કોઈ તંગી નથી અને પુરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના ગુજકોમાસોલના ડેપો પર ખાતર માટે ખેડુતોની લાઈનો જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર  જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ […]

રાજકોટમાં યુરિયા ખાતરની પેઢીઓ પર સેન્ટ્રલ GSTના દરોડા, 16 કરોડની કરચેરી પકડાઈ

અમદાવાદઃ જીએસટીના અમલ બાદ પણ કરચોરીનું દુષણ ઘટ્યુ નથી. રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ દરોડો પાડીને 16 કરોડની કરચોરી પકડી પાડી હતી. યુરીયાના વેચાણના બોગસ વ્યવહારો ઝડપી પાડ્યા હતા. આ મામલે બેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ GSTની ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)ની ટીમે રાજકોટમાં ત્રણ દિવસ સુધી દરોડાનો પાડીને યુરીયા ખાતરનાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code