અમેરીકાના રક્ષામંત્રી ઓસ્ટિન એ જનરલ બિપીન રાવતની મુલાકાતને ઐતિહાસિક ગણાવી
અમેરિકી રક્ષામંત્રીએ બિપીન રાવતની મુલાકાતને ગણાવી ઐતિહાસિક જનરલ બિપીન રાવતે પેન્ટાગોનની કરી હતી મુલાકાત દિલ્હીઃ- અમેરિકાના સંરક્ષણ સચિવ ઓસ્ટિને રવિવારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની પેન્ટાગોનની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. ઓસ્ટિને તેમની મુલાકાત બાબતે જણાવ્યું હતું કે તેઓએ બે સશસ્ત્ર દળો વચ્ચે વધુ સંચાલન સુનિશ્ચિત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી અને […]