અમેરિકાએ ઉતાર્યું ઋણ, મેડિકલ સામાન સાથેનું પ્રથમ વિમાન પહોંચ્યું ભારત
અમેરિકાએ ભારતની મદદનું હવે ઋણ ઉતાર્યું અમેરિકાથી મેડિકલ સામાન સાથેની પ્રથમ ખેપ આજે ભારત પહોંચી અમેરિકાથી 280 ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે મેડિકલ સામાનની પ્રથમ ખેપ ભારત પહોંચી નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત બની રહ્યું છે. દૈનિક ધોરણે 3 લાખથી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ઉપલબ્ધ નથી. દર્દીઓને બચાવવા માટે […]