અમેરિકામાં કોરોનાને મ્હાત આપવા રસીકરણ અભિયાન શરૂ, ન્યૂયોર્કમાં નર્સને મળ્યો પ્રથમ ડોઝ
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં રસીકરણ અભિયાન શરૂ ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને સૌપ્રથમ ફાઇઝર-બાયોએનટેકની રસીનો ડોઝ અપાયો અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી મોટું રસીકરણ અભિયાન વોશિંગ્ટન: વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં રસીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેને અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવવામાં આવી રહ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ […]


