1. Home
  2. Tag "US NEWS"

જો બાઇડેનનો સંકલ્પ: કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને મળશે કોવેક્સીન

અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડેનનો સંકલ્પ તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં 10 કરોડ લોકોને કોવેક્સીન મળશે તે ઉપરાંત દેશમાં તમામ લોકો માટે માસ્ક પહેરવાનું પણ ફરજીયાત કરશે વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટિક જો બાઇડેને સંકલ્પ કર્યો છે. જો બાઇડેને સંકલ્પ કર્યો છે તેમના કાર્યકાળના પહેલા 100 દિવસમાં કોરોના જેવી ઘાતક મહામારીમાં લોકસ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી 10 […]

અમેરિકા: અહીંયા મળ્યો સોનાનો રહસ્યમય સ્તંભ, લોકોએ એલિયન્સનો ભય કર્યો વ્યક્ત

અમેરિકાના કોલંબિયામાં એક રહસ્યમય સોનાનો સ્તંભ મળી આવ્યો સ્થાનિક લોકો તેને જોઇને આશ્ચર્યચકિત થયા છે કોલંબિયાના લોકોએ એલિયન્સનો ભય વ્યક્ત કર્યો વૉશિંગ્ટન: વિશ્વમાં અનેક રહસ્યમયી કિસ્સાઓ બનતા હોય છે કે એ પ્રકારની રહસ્યમત વસ્તુઓ મળી આવતી હોય છે જેને જોઇને આપણે આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. આવો જ એક રહસ્યમય સોનાનો સ્તંભ અમેરિકાના કોલંબિયામાં મળી […]

જો બાઇડને લૉઇડ ઓસ્ટિનને કર્યા પસંદ, અમેરિકાને મળશે પહેલા બિનગોરા સંરક્ષણ પ્રધાન

અમેરિકાને ઇતિહાસમાં પ્રથમવાર બિનગોરા સંરક્ષણ પ્રધાન મળશે અમેરિકી પ્રમુખપદે ચૂંટાયેલા જો બાઇડને જનરલ લૉઇડ ઓસ્ટિનને સંરક્ષણ પ્રધાન પસંદ કર્યા જનરલ લૉઇડ વર્ષ 2016માં અમેરિકી લશ્કરના સેન્ટ્રલ ઇન કમાન્ડની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા વૉશિંગ્ટન: અમેરિકાને હવે પહેલા બિનગોરા સંરક્ષણ પ્રધાન મળવા જઇ રહ્યા છે. અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટ જો બાઇડને અમેરિકી લશ્કરના નિવૃત્ત વડા જનરલ […]

ભારત થયું ગૌરવાન્તિત! TIMEની પ્રથમ ‘કિડ ઑફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ

ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન કિશોરી ગીતાંજલિ રાવે ભારતને કર્યું ગૌરવાન્તિત તેના શાનદાર કાર્ય માટે તેને ટાઇમ મેગેઝિને કિડ ઑફ ધ યર ટાઇટલથી કરી સન્માનિત ટેક્નોલોજીના ઉપયોગથી દૂષિત પેયજળ, સાઇબર ફ્રોડ જેવા મામલામાં કર્યું છે નોંધપાત્ર કાર્ય ન્યૂયોર્ક: ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન કિશોરી ગીતાંજલિ રાવે ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન […]

અમેરિકા: અલાસ્કામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, મહાસાગરમાં 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા

અમેરિકાના અલાસ્કામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5ની આંકવામાં આવી સમુદ્રમાં કેટલીક જગ્યાએ 1.5 થી 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા અલાસ્કા: અમેરિકામાં વારંવાર કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે હવે અમેરિકાના ઉત્તરમાં આવેલા રાજ્ય અલાસ્કામાં મંગળવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 7.5 રિક્ટર સ્કેલ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code