1. Home
  2. Tag "US President"

ભારત દ્રારા કરવામાં આવેલી જી 20ની અધ્યક્ષતાના અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યા વખાણ

દિલ્હીઃ ભારત દ્રારા જી 20 સમિટનું આયોજન થયું છે ત્યારે આ સંદર્ભે સમિટમાં ભાગલેવા દેશ વિદેશના નેતાઓ ભારતના પ્રવાસે છે આ દરમિયાન ભારત દ્રારા જી 20ની કરવામાં આવી રહેલી અધ્યક્ષતાના અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન દ્રારા ખૂબ વખાણ કરવામાં આવ્યા છએ તેમણે આ બાબતે એક્સ જે અગાઉ ટ્વિટર હતું તેના પર પોસ્ટ પણ શેર કરી છે. પ્રાપ્ત […]

મૂળ ભારતીય અમેરિકાની નેતા નિક્કી હેલીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની કરી જાહેરાત 

મૂળ ભારતીય નિક્કી હેલીની જાહેરાત યુએસના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે દિલ્હીઃ- વિદેશઓમાં પણ મૂળ ભારતીયો રાજનૈતિક સત્તાઓ સંભાળી રહ્યા છે દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ મૂળ ભારતીય મહિલાઓ પોતાને ઉચ્ચપદ પર જોવા માંગે છે આ માટે તેઓ અથાગ પ્રયત્નો અને મહેન ત કરે છે અને તેના કારણએ જ અમેરિકાની સત્તામાં મૂળ ભારતીય મહિલાનો […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીના માતા હીરાબાનું શુક્રવારે થયું નિધન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને શોક વ્યક્ત કર્યો બાઈડેને ટ્વિટ કરીને કહી આ વાત દિલ્હી:અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.બાઈડેને ટ્વિટ કર્યું- જીલ અને હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે તેમની માતા હીરાબેન મોદીના નિધન પર ઊંડી અને હૃદયપૂર્વક સંવેદના […]

G-20: PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી

દિલ્હી:ઈન્ડોનેશિયામાં આજથી શરૂ થઈ રહેલ G-20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બાલી પહોંચ્યા હતા.તેઓ આજે સમિટના ભાગરૂપે યોજાનારી બેઠકોમાં ભાગ લેશે.આ કોન્ફરન્સમાં ઘણા દેશોના વડાઓ ભાગ લઈ રહ્યા છે.આ દરમિયાન ખાદ્ય, સુરક્ષા, ઉર્જા, યુક્રેન સંકટ જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા બાલીની અપૂર્વા કેમ્પિન્સકી […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે 

એલિઝાબેથ દ્વિતીયના નિધનથી શોકની લહેર અમેરિકી રાષ્ટ્રપતિ રાણીના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરના રોજ થવાની અપેક્ષા  દિલ્હી:મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે.ભારત સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અંતિમ સંસ્કારમાં જવાની જાહેરાત કરી છે.જો કે અંતિમ સંસ્કારની તારીખ […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષામાં મોટી ચૂક,પ્લેન નો-ફ્લાય ઝોનમાં પ્રવેશ્યું

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષામાં મોટી ચૂક પ્લેન નો-ફ્લાય ઝોનમાં પ્રવેશ્યું વિમાનને જોતા જ રાષ્ટ્રપતિને સેફ હાઉસમાં મોકલાયા દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષામાં મોટી ખામી હોવાના સમાચાર સામે આવ્યા છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને શનિવારે ડેલાવેયરના રેહોબોથ બીચમાં એક સુરક્ષિત ગૃહમાં લઈ જવામાં આવ્યા હતા.વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે,એક નાનું ખાનગી વિમાન […]

એમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન જી-7 નેતાઓ સાથે 24 ઓગષ્ટના રોજ કરશે બેઠકઃ અફઘાનિસ્તાનના મુદ્દે થશે મહત્વની ચર્ચા

જોબાઈડન કરશે જી-7 નેતાઓ સાથે બેઠક અફઘાનિસ્તાનને લઈને મહત્વની ચર્ચા કરાશે દિલ્હીઃ તાજેતરમાં અફઘાનિસ્તાનના લોકો પર તાલિબાનીઓ જે રીતે આક્રમક વર્તન કરી રહ્યા છે તેની ચર્ચાઓ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે,આ સ્થિતિ વચ્ચે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ રવિવારે માહિતી આપી હતી કે, અમેરિકન રાષ્ટ્રપતિ જોબાઈડેન 24 ઓગસ્ટે જી -7 દેશોના નેતાઓ સાથે બેઠક […]

ભારતીય મૂળની અમેરિકન શાલિના ડી કુમાર સંધીય ન્યાયાધીશ બનશે

દિલ્હી : ભારતવંશી અમેરિકન શાલિના ડી કુમાર સંઘીય ન્યાયાધીશ બનશે. જેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા નામાંકીંત કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસે આ અંગે માહિતી આપી હતી. બુધવારે એક અખબારી યાદી મુજબ, ઇસ્ટન ડિસ્ટ્રિક્ટ ઓફ મિશિગન માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચીફ જસ્ટિસ શાલિનાએ 2007 થી ઓકલેન્ડ કાઉન્ટી સિકસ્થ સર્કિટ કોર્ટમાં ફરજ બજાવી છે. માહિતી અનુસાર જાન્યુઆરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code