‘જવાન’એ રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી,વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ બની
‘જવાન’ બની વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ રજનીકાંતની ‘જેલર’ ને UK અને USA માં પાછળ છોડી મુંબઈ: શાહરૂખ ખાનની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’નો ક્રેઝ જોરદાર ચાલી રહ્યો છે. ‘જવાન’ ભારતમાં સૌથી ઝડપી 300 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અહીં સાઉથથી લઈને નોર્થ સુધી ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે, પરંતુ વિદેશોમાં પણ […]