1. Home
  2. Tag "USA"

અફઘાનિસ્તાનના ભવિષ્ય પર સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકાને ભારતનો ટેકોઃ એસ. જયશંકર

નવી દિલ્લી: ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેઝે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે અફઘાનિસ્તાનની મદદ માટે સૌ આગળ આવે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું, કે અફઘાનિસ્તાનમાં ઉભરી રહેલી ગંભીર પરિસ્થિતિ સામે ભારત ભૂતકાળની જેમ જ અફઘાનના […]

તાલિબાન ભૂખે મરશે, IMFએ તાલિબાનને આપ્યો આ મોટો ઝટકો

તાલિબાન પર તવાઇ શરૂ અનેક દેશોએ તાલિબાનને અપાતી મદદ બંધ કરી IMFએ પણ લીધો આ આકરો નિર્ણય નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ફટકો પડી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનને તેના સંસાધનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ અમેરિકાએ 706 અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી […]

20 વર્ષ પછી અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારમાંથી અમેરિકાએ સૈન્ય હટાવ્યું

નવી દિલ્લી: અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતિ મુજબ અમેરિકા પોતાનું સૈન્ય અફ્ઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે તેવી સમજૂતિ કરવામાં આવી છે. આ માટે અમેરિકાએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આવા સમયમાં અમેરિકાના સૈન્ય દ્વારા 20 વર્ષ બાદ અફ્ઘાનિસ્તાનના બગરામ યુદ્ધ વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે એટલે કે ત્યાંથી પોતાનું સૈન્ય હટાવી લેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં […]

વેક્સિનને લઈને અમેરિકામાં મોટી સમસ્યા, સંશોધકોએ વેક્સિનને જોખમી બતાવી

નવી દિલ્લી: કોરોનાવાયરસનું સંક્રમણ કેટલાક દેશોમાં ઓછુ થઈ રહ્યું છે તો કેટલાક દેશોમાં તેની ગંભીર અસર હજૂ પણ યથાવત છે. દરેક દેશ પોતાના દેશના તમામ નાગરિકોને વેક્સિનેટ કરવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમેરિકામાં સંશોધકો દ્વારા એવી જાણકારી જાહેર કરવામાં આવી છે જે લોકોને ચિંતામાં વધારો કરી શકે છે. અમેરિકામાં ફાઈઝર અને […]

બ્રાઝિલ: 14મી જૂનથી કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે

નવી દિલ્લી: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની સ્પોર્ટ્સ ઈવેન્ટસને બંધ કરવી પડી હતી અથવા સ્થિગીત કરવી પડી હતી. પણ હવે કોરોનાવાયરસની લહેર ધીરી પડતા બધુ થાળે પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. એક તરફ યુરોપની સર્વોચ્ચ ફૂટબોલ ટુર્નામેન્ટ – યુરો કપના પ્રારંભના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ બ્રાઝિલમાં તારીખ 14મીથી દક્ષિણ અમેરિકાની […]

અમેરિકાની સેનેટમાં નવો ખરડો રજૂ થયો, ભારતીય ડૉક્ટરોને પણ તેનાથી લાભ થશે

અમેરિકામાં ભારતીય ડૉક્ટરોને પ્રોત્સાહિત કરતો ખરડો પસાર નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે નવા સૂચિત કાયદા હેઠળ વિદેશી ડૉક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહીં નવી દિલ્હી: અમેરિકામાં એક એવો ખરડો પસાર થયો છે જે દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે વિદેશી ડૉક્ટરોને આકર્ષિત કરશે. અમેરિકામાં […]

અમેરિકાએ ભારત સહિત અન્ય 5 દેશોને આપી ડિજિટલ સર્વિસ ટેક્સમાં રાહત

દિલ્લી: અમેરિકાએ ભારત સહિત પાંચ દેશો પર અતિરિક્ત ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી, જે અમેરિકન ઇ-કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવા અથવા લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જો કે, આ પછી તરત જ, આ ટેક્સને છ મહિના માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાએ આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (ઓઇસીડી) અને જી […]

અફ્ધાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય હટાવવાની પ્રક્રિયા 44 ટકા સુધી પૂર્ણ

અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પરત જશે 44 ટકા સુધી પ્રક્રિયા પૂર્ણ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર થઈ જાણકારી દિલ્લી: અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અમેરિકા જે રીતે અફ્ઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત બોલાવી રહ્યું છે તે કામ 44 ટકા સુધી પૂર્ણ થઈ ગયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો […]

10 મહિનામાં પહેલીવાર એવુ બન્યુ, છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાથી એક પણ મોત નહી

કોરોનાવાયરસના સંક્રમણને રોકવા ઝડપી વેક્સિનેશન જરૂરી ઝડપી વેક્સિનેશનથી આવી શકે છે હર્ડ ઈમ્યુનિટી બ્રિટનમાં જોવા મળ્યું સકારાત્મક પરિણામ દિલ્લી: કોરોના એ હવે તમામ દેશો માથે માથાનો દુખાવો બનીને બેઠો છે. તેને રોકવા માટે હવે કેવા પ્રકારના પગલા લેવા તે સમજાતુ નથી. વેક્સિનેશનની અસર તો ખુબ સારી જોવા મળી છે. કેટલાક દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી કરવામાં […]

અમેરિકા: ફ્લોરિડામાં કોન્સર્ટની બહાર ફાયરિંગ, 2 મોત સહિત 20 ઈજાગ્રસ્ત

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગની ઘટના 20 લોકો થયા ઘાયલ 2 લોકોની ઘટનાસ્થળે જ મોત દિલ્લી: અમેરિકાના ફ્લોરિડામાં રાજ્યમાં આવેલા મિયામી શહેરમાં રવિવારે ગોળીબારની ઘટના બની છે. આ ફાયરિંગ એક કોન્સર્ટની બહાર ભેગી થયેલી ભીડ પર કરવામાં આવ્યું જેમાં બે લોકોના ઘટનાસ્થળે મોત થયા અને 20 લોકોથી વધારો લોકો ઘાયલ પણ થયા છે. આ બાબતે મિયામી પોલીસે […]