બાંગ્લાદેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ, હાદી હત્યાકાંડનો મુખ્ય આરોપી ફૈઝલ દુબઈમાં
નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશના રાજકારણને હચમચાવી દેનાર યુવા નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ફૈઝલ કરીમ મસૂદ પ્રથમ વખત જાહેરમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં મસૂદે દાવો કર્યો છે કે તે ભારત નહીં પણ હાલ દુબઈમાં છે. તેણે આ હત્યામાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કરતા આક્ષેપ […]


