વઢવાણની ઉત્સવ પાર્ક સોસાયટીમાં 20 દિવસથી પાણી ન આવતા હોબાળો
સોસાયટીના સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનને કરી રજુઆત પાણીની લાઈનનો વાલ્વ તૂટી ગયો છતાં 20 દિવસથી રિપેર કરાતો નથી રહિશોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન મળતાં રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી હતી. છેલ્લા 20 […]