1. Home
  2. Tag "Utsav"

સંગીત નાટક અકાદમી દ્વારા સાત અલગ-અલગ શક્તિપીઠો ખાતે ‘શક્તિ – સંગીત અને નૃત્ય ઉત્સવ’નું આયોજન

નવી દિલ્હીઃ દેશમાં મંદિરની પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે સંગીત નાટક અકાદમી, કલા પ્રવાહની શ્રેણી હેઠળ, પવિત્ર નવરાત્રિ દરમિયાન ‘શક્તિ એ સંગીત અને નૃત્યનો તહેવાર’ શીર્ષક હેઠળ ઉત્સવનું આયોજન કરી રહી છે, જે આજથી એટલે કે 9મી એપ્રિલ 2024થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિ નવ દેવીઓની શક્તિનું પ્રતીક હોવાથી, અકાદમી દેશના વિવિધ ભાગોમાં 9થી 17 એપ્રિલ […]

રાજસ્થાન, M P સહિત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં વિજય થતાં ગુજરાત ભાજપે હર્ષોલ્લાસ મનાવ્યો

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં બહુમતી સાથે વિજય થતાં ગુજરાતમાં ભાજપ દ્વારા તમામ જિલ્લાઓમાં ફટાકડાં ફોડીને કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો હતો. અમદાવાદમાં ભાજપના વિજયોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા અમદાવાદમાં ભાજપ કાર્યાલયે ઊજવણી કરવામાં […]

નડિયાદના સંતરામ મંદિરમા ઊજવાયો સાકર વર્ષા ઉત્સવ, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ નિમિતે સાકરવર્ષા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભૂલી ઊજવણીમાં સામેલ થયા હતા. હજારો ભક્તો આ સાકર, સુકુ ‌કોપરુ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code