1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. […]

ધર્માંતરણ રેકેટઃ કનાપુરના આઠ કટ્ટરપંથીઓ ઉમર ગૌતમના સતત સંપર્કમાં હતા

કાનપુરઃ ઉત્તરપ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને કાનપુર સહિત અન્ય જિલ્લામાં લગભગ બે વર્ષથી ધમધમતા ધર્માંતરણનો પર્દાફાશ થયા બાદ એટીએસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. કાનપુરના આઠ કટ્ટરપંથીઓ પણ મહંમદ ઉમર ગૌતમ તથા ઈસ્લામિક દાવાહ સેન્ટરના સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે. યુપી એટીએસએ ત્યાર સુધી કરેલી તપાસમાં આ આઠ કટ્ટરપંથીમાં બે-ત્રણ મૌલાના હોવાનું જાણવા મળે છે. કાનપુર […]

ઉત્તરપ્રદેશમાં જનતારાજ કે ગુંડારાજ? રસ્તો રીપેરીંગ નહીં કરાય તો પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળ્યો

લખનૌઃ જૌનપુર જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનને જ ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વર્ષોથી બિસ્માર માર્ગને ઝડપથી રિપેરીંગ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો એમ નહીં થાય તો પોલીસ સ્ટેશનને જ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૌનપુર જિલ્લાના સુરેરી પોલીસ સ્ટેશનને ઉડાવી […]

ધર્માંતરણ રેકેટઃ આરોપીઓ કોડવર્ડની ભાષામાં કરતા હતા વાતો

લખનૌઃ ઉત્તરપ્રદેશના ધર્માંતરણ રેકેટમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ સાત પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. હાલ આ કોડવર્ડને ડિકોડ કરીને તેનો મતલબ સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, એક કોડ ‘કોમ કા કલંક’ હજુ સુધી પોલીસ સામે માથાનો દુઃખાવો બન્યો છે. તેમજ તેને સમજવાના પ્રયાસ કરી રહ્યાં છે. એક […]

ધર્માંતરણ રેકેટઃ આરોપી જહાંગીર આલમ ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા ધર્મ પરિવર્તન પ્રકરણમાં સ્થાનિક પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાયેલી છે. દરમિયાન આરોપીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી જહાંગીર આલમ ધર્મ પરિવર્તન કરાવવામાં આવેલા લોકોના ધર્માંતરણ સર્ટિફિકેટ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. સમગ્ર રેકેટ એક ચેઈનની જેમ ચલાવવામાં આવતું હતું. આરોપી મન્નુ યાદવ પોતાના સાથી આદિત્ય સહિતના લોકોના […]

ઓપરેશન ક્લીનઃ યોગી સરકારે ગુનેગારો પાસેથી કરોડોની સંપતિ જપ્ત કરી

લખનૌઃ દેશમાં એક સમયે ગુનાખોરીમાં ઉત્તરપ્રદેશનું નામ મોખરે આવતું હતું. જો કે, યોગી આદિત્યનાથની ભાજપ સરકારમાં ગુનાખોરીને ડામવા માટે ઓપરેશન ક્લીન ચલાવવામાં આવી રહ્યું છે. ગેંગસ્ટર મુખ્તાર અંસારી સહિત 25 માથાભારે ગુનેગારો પાસેથી ગેંગસ્ટર એક્ટ હેઠળ રૂ. 11.28 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. યોગી સરકાર દ્વારા ઓપરેશન ક્લીન અંતર્ગત જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારી […]

લો લોબો, બરેલીમાં માસ્ક પહેર્યા વગર બેંકમાં આવનારા ગ્રાહક ઉપર સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

ગ્રાહકને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો બરેલીઃ ઉત્તરપ્રદેશમાં કોરોના કાળમાં માસ્ક અને સમાજીક અંતર સહિતના જરૂરી નિયમોનું પાલન ફરિયાત કરાયું છે. દરમિયાન બરેલીમાં રેલવે સ્ટેશન પાસે આવેલી બેંકમાં પાસબુકના કામ અર્થે ગયેલા ગ્રાહક સાથે સિક્યુરીટી ગાર્ડની તકરાર થઈ હતી. જેમાં ગાર્ડે ફાયગિંર કરતા ગ્રાહક ગંભીર […]

સ્માર્ટ સિટી રેન્કિંગઃ- ઉત્તરપ્રદેશમાં તાજસિટી આગ્રા પ્રથમ સ્થાને, સમગ્ર દેશમાં પાંચમાં નંબર પર

સ્માર્ટી સિટીમાં દેશમાં આગ્રા પાંચમાં સ્થાને ઉત્તર પ્રદેશમાં પ્રથમ સ્થાન પર તાજસિટી ચમક્યું લખનૌઃ-  ઈન્ડિયા સ્માર્ટ સિટી કોન્ટેસ્ટમાં ઉત્તર પ્રદેશમાં આગરાએ પ્રથમ સ્થાવ મળએવ્યું છે, જ્યારે સમગ્ર દેશભરમાં આગ્રા પાંચમાં સ્થાન પર જોવા મળ્યું છે,આગ્રા સ્માર્ટ સિટીને બેસ્ટ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ માઇક્રો સ્કિલ સેન્ટરના ઓપરેશનનો એવોર્ડ મળ્યો છે,આ સહીત આગ્રાને ફાસ્ટ ટ્રેક શહેરો માટે અને […]

ધર્મ પરિવર્તન રેકેટઃ દેશના 24 રાજ્યોમાં આરોપીઓનું નેટવર્ક

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના રેકેટમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી મહંમદ ઉમર ગૌતમ અને જહાંગીર તથા તેમના સાગરિતોનું દેશના એક-બે નહીં પરંતુ 24 રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનું ખૂલતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે. આ દરમિયાન ફતેહપુરના એક શિક્ષકાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, ગયા વર્ષે ઉમર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code