1. Home
  2. Tag "uttar pradesh"

પોલીસ કોઈની જાતિને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરતી નથીઃ ઉત્તરપ્રદેશ પોલીસ વડા

મંગેશ યાદવ એન્કાઉન્ટર કેસને લઈને રાજકારણ ગરમાયું પોલીસે જાતિ જોઈને કાર્યવાહી કર્યાંનો વિપક્ષનો આક્ષેપ પોલીસ વડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં લખનઉ: ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક લૂંટ કેસના આરોપી મંગેશ યાદવના પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે તમામ આરોપીને નકારી જણાવ્યું હતું કે, પોલીસ કોઈની પણ જાતિ […]

ઉત્તરપ્રદેશઃ ભાજપામાં નારાજગી વચ્ચે અર્પણા યાદવે અમિત શાહ સાથે વાત કરી

લખનૌઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અર્પણા યાદવએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે અર્પણા યાદવે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. ફોન પર વાતચીત દરમિયાન અર્પણાએ પોતાની વ્યથા વ્યક્ત કરી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અર્પણા યાદવ ઉત્તરપ્રદેશ મહિલા આયોગમાં ઉપાધ્યક્ષ પદ માટે […]

ઉત્તરપ્રદેશમાં આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને AI ની મદદથી બચાવાઈ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યુવતી આપઘાતનો પ્રયાસ કરતી હતી મેટા એઆઈએ આ અંગે તાત્કાલિક પોલીસને એલર્ટ કર્યું મેટા એઆઈના મેસેજના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું લખનૌઃ યુપીના લખનઉમાં “મેટા એ આઈ” ના એલર્ટના કારણે યુવતીનો જીવ બચાવી લેવાયો છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસી લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારે લગભગ 2.5 લાખ કર્મચારીઓનો પગાર રોક્યો

સરકારી અધિકારી-કર્મચારીઓને મિલકત જાહેર કરવા માટે સૂચના અપાઈ હતી મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓએ મિલકત જાહેર ના કરાતા કાર્યવાહી હાથ ધરાઈ 71 ટકા કર્મચારીઓએ જ તેમની જંગમ અને અચલ સંપત્તિની માહિતી અપલોડ કરી લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના લગભગ 2.5 લાખ કર્મચારીઓનો ઓગસ્ટ મહિનાનો પગાર અટકાવી દીધો હોવાનું જાણવા મળે છે. રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને તેમની જંગમ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારની મોટી કાર્યવાહી, 26 ડોક્ટરોને બરતરફ કરાયાં

ફરજમાં બેદરકારી મામલે તબીબો સામે કાર્યવાહી કરાઈ સરકારની કાર્યવાહીને પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ લખનૌઃ  ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. યુપીના સ્વાસ્થ્ય વિભાગમાં મોટી કાર્યવાહી કરતા યોગી સરકારે 26 ડોક્ટરોને બરતરફ કરવાના નિર્દેશ જારી કર્યા છે. ફરજમાં બેદરકારી અને ફરજ પર સતત ગેરહાજર રહેવાના કારણે તબીબો સામે આ મોટી કાર્યવાહી કરવામાં […]

યોગી સરકાર પરવેઝ મુશર્રફના પરિવારની પ્રોપર્ટીની હરાજી કરશે

બાગપતના કોટાણામાં મુશર્રફના પરિવારની કરોડોની સંપત્તિ મુશર્રફનો જન્મ દિલ્હીમાં થયો હતો ભાગલા વખતે મુશર્રફનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો લખનૌઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં ચર્ચાનું કારણ છે. કોટાણા ગામના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના સંબંધીના નામે નોંધાયેલી સંપત્તિની હરાજી કરવાનો યોગી સરકારે […]

ઉત્તરપ્રદેશઃ સોશિયલ મીડિયા ઉપર દેશ વિરોધી પોસ્ટ કરનારને થશે આજીવન કેદની સજા

કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસીને મંજુરી સીએમ યોગીની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હવે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટને લઈને કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સીએમ યોગીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં યુપી ડિજિટલ મીડિયા પોલિસી-2024ને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત અભદ્ર અથવા રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરવા […]

લો બોલો… પ્રેમીકાએ બાઈક મામલે છોડી દેતા પ્રેમી બન્યો વાહન ચોર, 25 વાહનની કરી ચોરી

મથુરામાંથી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો લખનૌઃ મથુરાના વૃંદાવન પોલીસ સ્ટેશનની એક રિઢા વાહન ચોરની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીની 25 બાઇક મળી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તેની એક ગર્લફ્રેન્ડ હતી અને તેની પાસે તેને ફરવા માટે બાઇક ન હતી. જેથી ગર્લફ્રેન્ડે તેને […]

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ-સપાએ પ્રભારીઓની જાહેરાત કરી

વિધાનસભાની 10 બેઠકો ઉપર યોજાશે પેટાચૂંટણી ઈન્ડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે રાજકીય પક્ષોએ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લખનઉઃ સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 10 બેઠકો પરની પેટાચૂંટણી માટે પોતપોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે તમામ 10 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે જ્યારે સપાએ 6 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. […]

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. 5 જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ 7.15 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code