યમુનોત્રી નેશનલ હાઈવે દૂર્ઘટના – પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ એ દૂખ વ્યક્ત કર્યુ – મૃતકોના પરિવાર માટે સહાયની કરી જાહેરાત
યમુનોત્રી નેશનલ હાઈવે પર દૂર્ઘટના બસ ખીણમાં ખાબકતા 26 યાત્રીઓના મોત દિલ્હીઃ- ઉત્તરાખંડના યમુનોત્રી હાઈવે પર વિતેલા દિવસને રવિવારની સાંજે એક દર્દનાક દૂર્ઘટના સર્જાય હતી. અહીં ડામટા વિસ્તાર પાસે એક બસ ઉંડી ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 મુસાફરોના મોત થયા હતા જ્યારે અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને દમતા હોસ્પિટલમાં […]