ઉત્તરાખંડ: 10 મેથી શરૂ થનારી શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત,કોરોના વધતા લેવાયો નિર્ણય
શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત કોરોના વધતા લેવાયો નિર્ણય 10 મે થી શરૂ થવાની હતી યાત્રા ઉત્તરાખંડ : કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હેમકુંડ સાહિબની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારા માટે 10 મે થી યાત્રા શરૂ થવાની હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ […]


