ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દહેરાદૂન: ઉત્તરાખંડમાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 નોંધાઈ હતી. જોકે,આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. […]


