અહી વિજળી પડતા મુંગા પશુઓ બન્યા ભોગ, ઉત્તરકાશીની ઘટનામાં 350 બકરીઓના વિજળી પડવાથી મોત
દિલ્હીઃ- ઉત્તરકાશીમાં, મથાનૌ ટોકના જંગલમાં વીજળી પડવાથી લગભગ 350 બકરીઓ મૃત્યુ પામી છે. ગ્રામજનોએ આ ઘટના અંગે પ્રશાસનને જાણ કરી હતી.આજરોજ રવિવારે વહીવટીતંત્ર અને પશુ ચિકિત્સા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિની ભાળ મેળની હતી આ ઘટના શનિવાર રાત્રે બનવા પામી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો. જ્યાં […]