ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું જળસ્તર વધતા જોખમ વધ્યું – કેટલાક જીલ્લાઓમાં પુરના પાણી ઘુસ્યા
ઉત્તરપ્રદેશમાં ગંગા નદી જોખમના નિશાના પર કેટલાક જીલ્લાઓમાં પાણી ભરાયા લખનૌઃ- દેશભરમાં ચોમાસું ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો ચે જેના કારણે અનેક નદીઓના જળસ્તચર ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે ,ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું સ્તર વધતા પુરના પાણી અનેક જીલ્લાઓમાં ઘુસી આવ્યા છે, જેને લઈને સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો […]


