ઉત્તરપ્રદેશમાં આવતી કાલે બીજા તબક્કાના મતદાનની સ્થિતિ વચ્ચે આજે રાત્રીથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે
યુપીમાં આજે રાત્રીથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે એક બાજૂ ચૂંટણી તો બીજી તરફ હવે રાત્રે ખુલીને ફરી શકાશે લખનૌઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી ચૂકી છે ત્યારે દરેક રાજ્યો પોતપોતાની રીતે સ્થિતિને જોતા કોરોનામાં લગાવેલા પ્રતિબંઘો હળવા કરી રહ્યું છે ત્યારે આ8 શ્રેણીમાં આજે રાતથી ઉત્તર પ્રદેશે નાઈટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત વિગત […]


