1. Home
  2. Tag "Vacancy"

કેનાડાની રાજનીતિમાં ખાલીસ્તાન સામેલઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો.એસ જ્યશંકરે કેનેડા સાથેના સંબંધો મુદ્દે જણાવ્યું હતું કે, કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની તાકાતોને આશ્રય આપ્યો છે, એટલે કે ખાલિસ્તાન સીધી રીતે કેનેડાની રાજનીતિમાં સામેલ છે. આ જ કારણે બંને દેશો વચ્ચેના સંબંધ તંગ બન્યાં છે. આ પરિસ્થિતિ ભારત અને કેનેડા માટે ખતરા સમાન છે. આનાથી જેટલો ભારતને ખતરો છે […]

ગુજરાત સરકારમાં ખાલી જગ્યાઓ પર મોટાપાયે ભરતી કરાશે, ખાલી જગ્યાનું લિસ્ટ મંગાવાયું

ગાંધીનગરઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં  કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થાય છે. જેટલા કર્મચારીઓ નિવૃત થાય છે. તેટલી સંખ્યામાં નવી ભરતી કરવામાં આવતી નથી. આ સીલસિલો વર્ષોથી ચાલ્યો આવતો હોવાથી સરકારી વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભરી દેવા માટે સકરાક વિચારી રહી છે. એટલે […]

અમદાવાદ ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની ખાલી જગ્યાને લીધે શાળાઓની ફી નક્કી થતી નથી

અમદાવાદઃ ફી રેગ્યુલેશન કમિટી અમદાવાદ ઝોનના એફઆરસીના જજની જગ્યા અંદાજે ચાર મહિનાથી ખાલી છે. ચેરમેનની અવેજીમાં કમિટીની બેઠક ન મળતી હોવાથી સ્કૂલોના ફાઇનલ ફીના ઓર્ડર થયા નથી, જેથી સત્ર પૂરૂ થવા આવ્યું છતાં 150 કરતાં વધુ સ્કૂલોની ફી નક્કી થઈ ન હોવાથી સ્કૂલોએ આવતા વર્ષે સરભર કરવાનો પણ સમય આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ગુજરાતમાં તલાટીઓની ખાલી જગ્યા પુરાતી નથી, તલાટીઓની ગેરહાજરીથી ગ્રામજનો પરેશાન

અમદાવાદઃ ગુજરાતનાં ગામડાંના લોકોને જુદા જુદાકામો અંગે તલાટી-મંત્રી પાસે જવું પડતું હોય છે. છેલ્લા ઘણા સમયથી તલાટીઓની મોટી ઘટને લીધે મોટાભાગના તલાટીઓ પાસે બેથી ત્રણ ગામનો હવાલો હોવાથી ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટી ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ હોય છે. એટલે ગામડાંની જનતા એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. ગ્રામજનોનાં અગત્યનાં કામ અટકી પડે છે. […]

ક્યાંથી ભણશે ગુજરાત, ગ્રાન્ટેડ શાળાઓમાં 3000થી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી, CMને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયથી નિરસ બન્યુ છે. ગ્રાન્ટેડ શાળાઓને વર્ગ વધારવાની મંજુરી પણ આપવામાં આવતી નથી. સરકારના ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યે ઓરમાયા વર્તનને લીધે હવે શાળા સંચાલકો પણ કંટાળી ગયા છે. રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 3000 આચાર્યોની જગ્યા ખાલી પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા 5 વર્ષથી HMATની પરીક્ષા લેવામાં આવતી નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code