આજથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો લઈ શકે છે વેક્સિનનો બુસ્ટર ડોઝ,જાણો બુસ્ટર ડોઝ વિશેની કેટલીક વાતો
આજથી દરેક લોકો લઈ શકશે વેક્સિનનો બુસ્ટર ડોઝ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને અપાશે ડોઝ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, કોરોનામાં વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે.ત્યારે હવે વેક્સિનના બે ડોઝ લી ચૂક્લ ાલોકો માટે આજથી વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત થી ચૂકી છે. 18 વર્ષની ઉમંર […]