અભ્યાસઃ- ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિનના બે ડોઝ 85 થી 90 ટકા અસરકારક
એક અભ્યાસ મુજબ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સિન 85 થી 90 ટકા અસરકારક બ્રિટનના રસીકરણ બાબતના મંત્રીએ આ અભ્યાસ જણાવ્યો દીલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીની બીજી તરંગ તીવ્ર બની છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા અનેક વેક્સિન મારિકેટમાં આવી છે, જેમાં ઘણી વેક્સિન અસરકારક હોવાના અભ્યાસ થી ચૂક્યા છે, ત્યારે બ્રિટનના આરોગ્ય વિભાગના કાર્યકારી એકમ, પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ (પીએચઇ) […]


