વડોદરાઃ એરપોર્ટ ઉપર પેસેન્જરોને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ મળી રહેશે
અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે વડોદરા એરપોર્ટ ખાતે પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મંત્રીના હસ્તે એરપોર્ટ પોસ્ટ ઓફીસના પહેલા ખાતા ધારકને પાસબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટ ઓફીસ એરપોર્ટ ખાતે પોસ્ટ વિભાગની હાજરીનું પ્રતિક બનવા સાથે એરપોર્ટના સ્ટાફ અને આવનાર પેસેન્જર ગ્રાહકોને પોસ્ટ વિભાગની બધી જ સેવા અહીંથી મળી રહેશે. સંચાર […]


