વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી 19મી ડિસેમ્બરે યોજાશે, મતદાર યાદી 29 નવેમ્બરે જાહેર કરાશે
ઉમેદવારો 1થી 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, 10 ડિસેમ્બરે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે, ઉમેદવારોએ 22 નવેમ્બરના રોજ ફી દેવાની રહેશે વડોદરાઃ બરોડા બાર અસોસિએશનની ચૂંટણી આગામી તા. 19 ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં 1થી 5 ડિસેમ્બર સુધીમાં નામાંકન ફોર્મ ભરાશે. જ્યારે 9 ડિસમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ […]


