વડોદરાના નંદેશરી વિસ્તારમાં તીવ્ર દૂર્ગંધની ફરિયાદ બાદ GPCBએ એડવાઈઝરી જાહેર કરી
વડોદરા, 13 માર્ચ 2026: GPCB issues advisory after complaints of strong stench in Nandeshari શહેરના કેટલાક વિસ્તારમાં હવામાં પ્રદૂષણ વધતું જાય છે. ત્યારે શહેરના નંદેશરી વિસ્તારમાં સ્થાનિક રહિશોએ તીવ્ર દૂર્ગંધ આવતી હોવાની ફરિયાદો જીપીસીબીને કરી હતી. આ વિસ્તારમાં અનેક નાગરિકોએ આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની રજૂઆતો પણ કરી હતી. આથી જીપીસીબી દ્વારા […]


