વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી હાઈસ્પીડ કોરીડોર બનાવાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો દોઢ કલાકનો રસ્તો માત્ર 45 મિનિટમાં કાપી શકાશે વડોદરા નજીક શાકભાજી, ફળફળાદી માટે મેગા ફુડ પાર્ક અને પ્રોસેસિંગ યુનિટ બનાવાશે, હરણી વિસ્તારમાં 50 લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં કન્વેન્શન સેન્ટર બનાવાશે. વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. ત્યારે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝડપથી પહોંચી શકાય તે માટે તે માટે […]