1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં મહિલાની છેડતીના મુદ્દે એક જ કોમના બે જુથો બાખડી પડ્યા

બે જુથ વચ્ચે સામસામો પથ્થરમારો થતાં અનેક લોકો ઘવાયા સામાન્ય બોલાચાલી બાદ બે જુથ આમને સામને આવી ગયા પોલીસે દોડી જઈને મામલો થોળે પાડ્યો વડોદરાઃ શહેરના બાપોદ વિસ્તારમાં મહિલાની છેડતી બાદ એક જ કોમના બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને સામસામે પથ્થમારો થતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં પોલીસ […]

વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે 4 વર્ષની બાળકીનું મોત

જોય ટ્રેનનો ચાલક ઘટના બાદ નાસી ગયો પરિવાર જંબુસરથી કમાટી બાદ ફરવા આવ્યો હતો પોલીસે જોય ટ્રેનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરના કમાટીબાગમાં બાળકો માટેની જોય ટ્રેને એક બાળકીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યુ હતું. શહેરના કમાટી બાગમાં ફરવા માટે આવેલા જંબુસરના પરિવારની 4 વર્ષની બાળકી જોય ટ્રેનના એન્જિનની અડફેટે આવી […]

વડોદરા મ્યુનિના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

અગાઉ મ્યુનિ.કમિશનર સાથે ગેરવર્તન કર્યું હતુ સોશ્યલ મિડિયામાં ભાજપની આબરૂ કાઢતા નિવેદનો કર્યા હતા અગાઉ પણ લેખિત-મૌખિક સુચના આપવામાં આવી હતી વડોદરાઃ ભાજપના કેટલાક નેતાઓમાં આંતરિક વિખવાદ ક્યારેક ઊભરીને બહાર આવતો હોય છે. ત્યારે વડાદરા શહેરના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ પક્ષની લેખિત અને મૌખિક સુચના છતાંયે શિસ્તમાં ન રહેતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાછે. શહેરના […]

વડોદરામાં શાકભાજી લેવા નીકળેલી મહિલા 10 ફુટ ઊંડા ભૂવામાં પડી, લોકોએ મહિલાને બહાર કાઢી

બન્ને મહિલાને બચાવવા માટે યુવાન પણ ભૂવામાં કૂધ્યો લોકોએ દોડી આવીને બન્ને મહિલાને બહાર કાઢી ભૂવામાંથી યુવકને સીડી મૂકીને બહાર કાઢવો પડ્યો વડોદરાઃ શહેરમાં ભરઉનાળે પડેલા કમોસમી વરસાદ બાદ બુધવારે માંજલપુર ટાઉન નજીક રોડ પર એકાએક ભૂવો પડ્યો હતો. બે મહિલા શાકભાજીની ખરીદી કરવા નિકળી હતી ત્યારે ચાલીને બન્ને મહિલાઓ જતી હતી તે સમયે જ […]

વડોદરામાં વરસાદને કારણે 100 વર્ષ જૂનું મકાન પડતા બે વાહનો દબાયા

શહેરના નરસિંહજીની પોળમાં મકાન ધરાશાયી થયું ફાયરબ્રિગેડે દોડી આવીને કાટમાળ હટાવવાની કામગીરી કરી નાગરવાડામાં પણ મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો વડોદરાઃ શહેરમાં સામવાર સાંજથી વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને લીધે શહેરના નરસિંહજીની પોળમાં આવેલુ 100 વર્ષ જૂનુ મકાન ધરાશાયી થતાં બે સ્કૂટર દબાયા હતા. મકાન ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા. […]

વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

વરસાદ પડતા જ વીજળી પુરવઠો ખોરવાય ગયો વહેલી સવારે વરસાદને લીધે દૂધનું વિતરણ પણ ન કરી શકાયું ખંડેરાવ માર્કેટમાં પણ શાકભાજીની ગાડીઓ પહોંચી ન શકી વડોદરાઃ શહેરમાં ગત મોડી રાત બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. અને આજે બુધવારે બપોરના 2 વાગ્યા સુધીમાં પણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા […]

વડોદરામાં વાવાઝોડાને લીધે 100થી વધુ વૃક્ષો થયા ધરાશાયી, 45 વાહનો દબાયા

તોફાની પવનોને વડાદરાને બાનમાં લીધું ધૂળથી વિઝિબિલિટી ઝીરો થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા કારેલીબાગ, રાજમહેલ રોડ સહિત વિસ્તારોમાં 7 લોકોને રેસ્ક્યૂ કરાયાં વડોદરાઃ  શહેરમાં ગઈકાલે સોમવારે સમીસાંજે 80 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થતાં 45થી વધુ વાહનો દબાયાં હતાં. વૃક્ષ નીચે દબાયેલા વાહનમાં સવાર દંપતી સહિત 7 લોકોનું પોલીસ-ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યું […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલકનું મોત

જાબુંઆ જીઈબી ફાટક પાસે સર્જાયો અકસ્માત બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હીથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વડોદરા નજીક હાઈવે પર જાબુઆ જીઈબી ફાટક પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક  યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે […]

કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતના હવામાન વિભાગે ઘણા રાજ્યોના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે, ઘણી જગ્યાએ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આજથી એટલે કે 3મે થી 8 મે સુધી ગુજરાતમાં ગુવાહાટી જેવું હવામાન જોવા મળશે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સિવાય […]

વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સવાલ પૂછતા બે મહિલાને ધક્કા મારીને કાઢી મુકાઈ

બન્ને મહિલાએ હરણી બોટકાંટમાં ન્યાયની માગણી કરી હતી એજન્ડા અને પ્રી-પ્લાન સાથે આવ્યા હોય તો પણ પછી મળવાનું સીએમએ કહ્યું ક્રાઈમ બ્રાન્ચે બન્ને મહિલા અને તેના પતિની અટકાયત કર્યા બાદ મુક્ત કર્યા વડોદરાઃ શહેરમાં આજે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1156 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં હરણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code