1. Home
  2. Tag "vadodara"

વડોદરાના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોત

મૃતકોમાં પોલીસ કર્મચારીનો સમાવેશ લગ્નમાં હાજરી આપીને ત્રણેય મિત્રો બાઈક પર પરત ફરી રહ્યા હતા બોલેરોચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો  વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગોપાલપુરા પાસે બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં બોલેરોચાલકને પણ ઈજા થતાં સારવાર […]

વડોદરાની M S યુનિની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયલે UPSCમાં બીજોક્રમ મેળવ્યો

હર્ષિતાએ ઊર્મિ સ્કૂલમાં ધો.10 સુધી અને ન્યૂ ઇરામાં ધો.11-12નો અભ્યાસ કર્યો હતો પાદરા કોલેજ કોમર્સના અભ્યાસ બાદ CAમાં 5મો રેન્ક મેળવ્યો હતો M S યુનિએ હર્ષિતાને અભિનંદન પાઠવ્યા વડોદરાઃ શહેરની એમ એસ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયેલે  યુપીએસસીની પરીક્ષામાં દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટી સંચાલિત એમ.કે. અમીન પાદરા કોલેજમાં કોમર્સમાં સ્નાતકની પદવી મેળવીને […]

વડોદરામાં સમતા વિસ્તારમાં 35 વર્ષ જુનો સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી

ગત રાતે ફ્લેટ્સ હલવા લાગતા રહિશો દોડીને બહાર નિકળી ગયા ફાયર વિભાગની 11 ગાડીઓ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવી દૂર્ઘટનામાં કોઈ મૃત્યુ થયુ છે કે કેમ તે જાણી ન શકાયું વડોદરાઃ  શહેરના સમતા વિસ્તારમાં ગઈ રાતે સૂર્યકિરણ ફ્લેટ્સ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. જોકે આ બનાવમાં ફ્લેટ્સના રહિશોને બિલ્ડિંગ હલી રહ્યું હોય એવું […]

વડોદરામાં મોડીફાઈડ કરેલા બાઈકના સાયલેન્સર જપ્ત કરાયા બાદ બુલડોઝર ફેરવી દેવાયું

વધારે અવાજ કરતા બુલેટના મોડીફાઈડ કરેલા સાયલેન્સરો જપ્ત કરાયા હતા 108થી વધુ સાયલેન્સરનો કોર્ટની મંજુરી બાદ નાશ કરાયો વધુ અવાજ કરતા મોડીફાઈડ સાયલન્સર લગાવી શકાતા નથી વડોદરાઃ શહેરમાં બુલેટ સહિત બાઈકમાં વધુ અવાજવાળા સાયલેન્સરો કેટલાક ચાલકો મોડીફાઈડ કરાવતા હોય છે. કંપનીએ બુલેટમાં લગાવેલા સાયલન્સરની બદલે વધુ અવાજવાળા સાયલન્સર મોડીફાઈડ કરાવવા તે કાયદાની વિરોધમાં છે. પોલીસ […]

વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, 8ને ઈજા

પવન ટ્રાવેલ્સની લકઝરી બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી પૂરફાટ ઝડપે બસ ટ્રકની પાછળ અથડાઈ પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી વડોદરાઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે.ત્યારે વડોદરા નજીક આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. […]

વડોદરામાં આગની ઘટના બાદ તપાસ કરતા કોમર્શિય કોમ્પ્લેક્સ પાસેથી નકલી ફાયર NOC મળી

કોમ્પ્લેક્ષમાં વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે અરજીની તપાસમાં ભાંડો ફૂટ્યો નકલી ફાયર એનઓસીના કૌભાંડની તપાસ હાથ ધરાઈ મ્યુનિ. દ્વારા પોલીસ ફરિયાદ કરાશે વડોદરાઃ શહેરના આજવા રોડ પર અર્શ પ્લાઝા નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં આગની ઘટના બનતા વીજ પુરવઠો કાપી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા આવેલી ફાઈલની ચકાસણી દરમિયાન એનઓસી નકલી […]

વડોદરાના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા

મહિલાઓએ મ્યુનિ.સામે વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી સ્થાનિક રહિશોએ મ્યુનિને અનેકવાર રજુઆત કરી છતાંયે પ્રશ્ન ન ઉકેલાયો પોલીસે મહિલાઓની અટકાયત કરતા મામલો ગરમાયો વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પાણી પુરતા પ્રેસરથી આવતું નથી. અને ઘણા દિવસથી આ સમસ્યા હોવાથી સ્થાનિક લોકોએ મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત પણ કરી હતી. પણ કોઈ […]

વડોદરામાં વહેલી સવારે ફર્નિચરની દુકાનમાં લાગી ભીષણ આગ 5 કલાકે કાબુમાં આવી

શહેરમાં ઉનાળાની ગરમીને લીધે આગના વધતા જતા બનાવો વડોદરામાં ફર્નિચરની દુકાનમાં લાગેલી આગ આજુબાજમાં પ્રસરી આગના બનાવના સ્થળેથી ગેસના બે સિલિન્ડર મળી આવ્યા વડોદરાઃ શહેરમાં આકસ્મિક આગના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક આગનો બનાવ બન્યો હતો. આજે વહેલી સવારે શહેરના સોમા તળાવ ગણેશનગર વિસ્તારમાં ફર્નિચર અને લાકડાની દુકાનમાં લાગેલી આગ આજુબાજુની ત્રણ દુકાનમાં […]

વડોદરા રેલવે સ્ટેશન પર ચરસ સાથે પકડાયેલા દંપત્તિને 10 વર્ષ કેદની સજા

મુંબઈનું દંપત્તિ 8 કિલો ચરસ સાથે પકડાયું હતું વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે સજા ફટકારી આરોપીને સજા ઉપરાંત એક-એક લાખનો દંડ કર્યો વડોદરાઃ શહેરના રેલવે સ્ટેશન પર આજથી ચાર-પાંચ વર્ષ પહેલા  દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે મુંબઈનું દંપતી પકડાયું હતુ. આ દંપતી સામે કેસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસની […]

વડોદરાના બિલથી ચાપડ જતા રોડ પર પૂરફાટ ઝડપે ડમ્પર મકાનમાં ઘૂંસી ગયુ

રોડ પર વળાંકમાં ડમ્પરચાલકે કાબુ ગુમાવ્યો લોકોએ રોડ પર દોડતા ડમ્પર અટકાવીને વિરોધ કર્યો પૂર ઝડપે દોડતા ડમ્પરચાલકો સામે પગલાં લેવા માગ વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં બિલથી ચાંપડ જતા રોડ પર વળાંકમાં પૂરફાટ ઝડપે જતું ડમ્પર એક મકાનની કમ્પાઉન્ડની દીવાલ સાથે અથડાયું હતું. જો કે આ બનાવમાં કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code