1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં જનમહેલના બસસ્ટેન્ડ નજીક પાર્ક કરેલી સિટીબસમાં લાગી આગ

બસમાં પ્રવાસીઓ ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી બસ પરથી વીજ વાયર પસાર થયો હોવાથી સ્પાર્કને લીધે આગ લાગ્યાનું અનુમાન વડોદરામાં એક જ દિવસમાં આગના 9 બનાવો બન્યા વડોદરાઃ ભર ઉનાળે શહેરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાર્ક કરેલી સિટીબસમાં આકસ્મિક આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહેલના બસ સ્ટેશનમાં […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે ભીમનાથ બ્રિજ પાસે મગરો બાસ્કિંગ માટે આવી પહોંચ્યા

વિશ્વામિત્રી નદી પર ભીમનાથ બ્રિજ પાસે સૌથી વધુ મગરોને વસવાટ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મગરો કિનારે આવ્યા જેસીબીની કામગીરી દરમિયાન મગરો શાંતિથી કિનારે બેસી રહ્યા   વડોદરાઃ શહેરમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરને તેના ડેવલપનું કામ હાલ ચાલી રહ્યું છે. જેમાં તબક્કાવાર ચાલી રહેલા કામ દરમિયાન મગરોને ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી […]

વડોદરામાં નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતા બે શખસો પકડાયા

બાઈકચાલકને પોલીસની ઓળખ આપી ધમકાવીને 20 હજારનો તોડ કર્યો હતો અન્ય યુવકને મારમારીને રૂપિયા પડાવ્યા હતા આરોપી સામે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે   વડોદરાઃ શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં વાહનચાલકોને ડરાવીને તોડ કરનારા બે શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. શહેરના તરસાલી વિસ્તારમાં બાઈક લઇ ઉભેલા મિત્રો પાસે નકલી પોલીસના સ્વાંગમાં  બે શખસો ધસી […]

વડોદરામાં પોલીસ આવાસની ફાળવણી ન કરાતા કર્મચારીઓ ભાડાના મકાનમાં રહેવા મજબુર

કરોડોના ખર્ચે બનેલા પોલીસ આવાસની ફાળવણીમાં વિલંબ નવી બનેલા ફ્લેટ્સના કમ્પાઉન્ડમાં અસામાજિક તત્વોનો અડ્ઢો ગૃહરાજ્ય મંત્રીનો સમય ન મળતા પોલીસ આવાસનું લોકાર્પણ થઈ શકતુ નથી વડોદરાઃ  શહેરના પ્રતાપનગર અને આકોટા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે પોલીસ કર્મચારીઓ માટે બહુંમાળી ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે. છતાંયે નવા ફ્લેટ્સનું લોકાર્પણ થયુ ન હોવાથી પોલીસ કર્મચારીઓને ફ્લેટ્સની ફાળવણી કરવામાં આવતી […]

વડોદરામાં આજવા, પ્રતાપપુરા તળાવ ઊંડુ કરવાની કામગીરી ગ્રામજનોના વિરોધથી અટકી પડી

રાજપુરાના લોકોએ ડમ્પરોમાંથી માટી ઉડતા અને પૂરઝડપે હંકારાતા હોવાથી વિરોધ કર્યો, ગ્રામજનોની ફરિયાદ બાદ પોલીસે તળાવનું ખોદકામ અટકાવી દીધું, કોન્ટ્રાક્ટરે મ્યુનિ, કમિશનરને કરી રજુઆત વડોદરાઃ શહેરના આજવા પ્રતાપપુરા તળાવ પણ ઊંડું કરવાની કામગીરી છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન તળાવમાંથી નીકળતી માટીનું ડમ્પરો દ્વારા વહન કરવામાં આવે છે. માટી ભરેલા ડમ્પરોને ઢાંકવામાં આવતા […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોનું સ્થાળાંતર કર્યા વિના તબક્કાવાર કામગીરી કરાશે

વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા પ્રથમ ફેઝની કામગીરીનો પ્રારંભ નદીના 24.7 કિમીના વિસ્તારને ચાર ભાગમાં વહેચી કામગીરી કરાશે મગરોની 12 ગુફા નિશ્ચિત કરીને લાલ ધજા લગાવી દેવામાં આવી વડોદરાઃ શહેરમાં પૂરની સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી કરવામાં નદીમાં રહેલા […]

વડોદરામાં કપુરાઈ ક્રોસ રોડ નજીક ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ

ફાયરના જનાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી આગના બનાવમાં કોઈ જાનહાની નહીં ગોદામમાં ભંગારનો સામાન બળીને ખાક વડોદરાઃ  શહેર નજીક નેશનલ હાઇવે પર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. […]

વડોદરામાં સીસીટીવી, ટ્રાફિક સિગ્નલો, વગેરેની બેટરી ચોરતા 3 રિઢા આરોપીઓ પકડાયા

પોલીસે 216 બેટરીઓ સાથે મળીને કુલ 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ જપ્ત કર્યો રિઢા આરોપીઓની પૂછતાછ કરતા 13 ગુનાનો ભેદ ઉકેલાયો આરોપીઓ ચોરી કરેલી બેટરી ભંગારમાં વેચી દેતા હતા વડોદરાઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા સીસીટીવી, ટ્રાફિકના સિગ્નલો, એલઈડી સ્ક્રીન વગેરેની બેટરીઓની ચોરીના બનાવો વધતા શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ત્રણ રિઢા આરોપીઓને પકડી […]

વડોદરામાં રાત્રે નશો કરેલી હાલતમાં કારચાલકે 8 લોકોને અડફેટે લીધા, મહિલાનું મોત

કારની અડફેટે આવેલા 7 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા કારચાલકના રેપિડ ટેસ્ટમાં ડ્રગ્સ લીધા બહાર આવ્યુ પોલીસે બે શખસોની કરી ધરપકડ વડોદરાઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. નબીરાઓ નશો કરલી હાલતમાં નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે(12 માર્ચ, 2025) રાત્રે નશામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code