ગૌ હત્યા કરનારા તત્વો સામે સરકાર કડક હાથે કામ કરી રહી છેઃ હર્ષ સંઘવી
સુરેન્દ્રનગર, 03 માર્ચ 2026: Government is taking strict action against cow killers જિલ્લાના સુપ્રસિદ્ધ વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત ‘હોળી મહોત્સવ’માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા […]


