આજે વાઘબારસ – જાણો આજના દિવસનું મહત્વ અને આજે શું કરવામાં આવે છે
દિવાળીના પર્વ નો આરંભ થઈ ચૂક્યો છે આજે વાગ બરસનો પર્વ છે દિવાળીના આ પર્વમાં વાઘ બારસને ખાસ દિવાળી પર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે. આજના […]