ગુજરાતમાં વૈશાખના પ્રારંભથી જ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, ગરમી વધીને 44 ડિગ્રીએ પહોંચશે
અમદાવાદઃ ચૈત્ર મહિનો પૂર્ણ થતાં હવે વૈશાખ મહિનાનું આગમન થઈ રહ્યું છે. હજુ ઉનાળાના બે મહિના બાકી છે. એટલે કે ચોમાસાના આગમનને બે મહિના બાકી છે, ત્યારે સૂર્ય નારાયણ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા હોય તેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ છે પણ હવામાં ભેજનું પ્રમાણ […]