આ દિવસથી શરૂ થશે ’વેલેન્ટાઈન વીક’, એક-એક દિવસને ખાસ બનાવો
ફેબ્રુઆરી મહિનાને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. વેલેન્ટાઈન-ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તેના પહેલા એક અઠવાડિયા સુધી વેલેન્ટાઈન ડે વીક હોય છે. આ અઠવાડિયાને રોમાન્સનું અઠવાડિયું કહેવામાં આવે છે. વેલેન્ટાઈન ડે વીકમાં કયા કયા દિવસ આવે છે જાણીએ. • વેલેન્ટાઈન ડે વીક 7 ફેબ્રુઆરી – રોઝ ડે, બુધવાર 8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે, ગુરુવાર […]