શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે એસટી બસમાં આગ ભભૂકી ઊઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે એક એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભારે અફરાતફરી મચી હતી. જોતજોતામાં સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એસટી બસમાં લાગેલા આગનું કારણ જાણવા મળ્યું નથી. ગોધરા એસટી ડેપોની એક એસટી બસ નંબર GJ 18 Z 2776 […]