વલસાડ જિલ્લામાં ભૂકંપનો આચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી ગયા
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી, ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર નોંધાયું, ભૂસ્તરશાસ્ત્રીઓના મતે સમયાંતરે આવતા આ આંચકાઓ સામાન્ય છે વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દાડી આવ્યા હતા. અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center […]