1. Home
  2. Tag "Vande Bharat Express train"

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડમાં સ્ટોપેજ અપાતા 5 સ્ટેશનના સમયમાં ફેરફાર

મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ વલસાડ સ્ટેશન પર 17:51 કલાકે પહોંચશે, ગાંધીનગરથી 14:05 કલાકને બદલે 14:00 કલાકે ઉપડશે, અમદાવાદ, આણંદ, વડોદરા અને સુરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સ્ટેપેજ આપવાની રજુઆતો બાદ આખરે વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ અપાતા 5 સ્ટેશનો પર સ્ટોપેજના સમયમાં ફેરફાર […]

અમદાવાદ-ઉદેપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એકાદ મહિનામાં શરૂ કરાશે

વંદે ભારત ટ્રેન અમદાવાદથી વાયા હિંમતનગરથી ઉદેપુર દેડશે રેલવે લાઈનનું વિદ્યુતિકરણનું કામ પૂર્ણ થતાં જ નવી ટ્રેનની જાહેરાત કરાશે વંદે ભારત ટ્રેનમાં 8 એસી કોચ જોડાશે અમદાવાદઃ ગુજરાત અને દેશમાં વિવિધ રૂટમાં વંદે ભારત ટ્રેનને મળેલી સફળતા બાદ હવે અમદાવાદથી ઉદેપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન વાયા હિમતનગરથી દોડાવવામાં આવશે તેથી […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે 130 કિમીની ઝડપે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે

અમદાવાદઃ મુંબઈ જતાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી તમામ ટ્રેનોને પુરતો ટ્રાફિક મળી રહ્યો છે. ત્યારે દેશમાં પ્રથમ વખત અમદાવાદ મુંબઇ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દોડવા માટે રેલવે તંત્રએ તૈયારી શરૂ કરી છે. આ ટ્રેન દોડાવવા માટે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાડર્ડ ઓર્ગેનાઇઝેશને પશ્ચિમ રેલવેને લીલીઝંડી આપી દીધી છે, […]

PM મોદી આજે દિલ્હી-દહેરાદૂન વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, પ્રથમ દિવસે યાત્રીઓ ફ્રી માં કરી શકશે યાત્રા

પીએમ મોદી દિલ્હી-દહેરાદૂન વંદેભારત ટ્રેનને લીલી ઝંડી ટ્રેનના આરંભના દિવસે યાત્રીઓ ફઅરીમાં યાત્રા કરી શકશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી દેશના જૂદા જૂદા રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છએ ત્યારે આજ રોજ પીએમ મોદી   દિલ્હી-દહેરાદૂન વચ્ચે શરુ થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આરંભ કરવાશે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ ટ્રેન જે દિલ્હી-દેહરાદૂન […]

આસામ રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેનનું આવતીકાલે PM મોદી કરશે ઉદ્ઘાટન

આસામ રાજ્યની પહેલી વંદે ભારત ટ્રેનનું આવતીકાલે PM મોદી કરશે ઉદ્ઘાટન આ ટ્રેન ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી સુધી દોડશે ગુહાવટીઃ- દેશભરના અનેક રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી થઈ છે ત્યારે હવે આસામમાં પણ પ્રથમ વંદેભારત ટ્રેનનું આવતી કાલે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે,પીએમ મોદી આવતી કાલે આસામમાં આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. […]

વંદે ભારત ટ્રેન પર પત્થર ફેંકવાની  વધતી ધટનાઓ, હવે કેરળમાં ટ્રેન પર પત્થર ફેંકાતા  પોલીસ તપાસ શરૂ

કેરળમાં વંદે ભારત ટ્રેન પર પત્થરાવ ટ્રેન પર પત્થર ફેંકવાની વધતી ઘટનાઓ દિલ્હીઃ- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા દેશમાં ઘીરે ઘીરે વધારવામાં આવી રહી છએ જેથી કરીને યાત્રીઓ ઓછા ગાળામાં લાંબા અંતરની સરળ યાત્રાઓ કરી શકે જો કે પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં અનેક વખત આ ટ્રેન પર પત્થપ ફેંકવાની ઘટના બની છે ત્યારે હવે કેરળમાંથી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુર રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,અજમેર-દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી જયપુર-દિલ્હી વચ્ચે મુસાફરી સરળ બનશે અને આ ટ્રેન રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગને પણ ઘણી મદદ કરશે. પીએમ […]

PM મોદી રાજસ્થાનને આપશે પ્રથમ વંદેભારત ટ્રેનની ભેંટ – બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરથી નવી દિલ્હી વચ્ચેની આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે

પીએમ મોદી રાજસ્થાનને હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભએંટ આપશે 12 એપ્રિલે આ ટ્રેનને બતાવશે લીલીઝંડી વીડિયોના માધ્યમથી ટ્રેનનો પીએમ મોદી આરંભ કરાવશે જયપુરઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત થઈ રહી છે ત્યારે હવે રાજસ્થાન પણ એ રાજ્યમાં સામેલ થવા જઈ રહ્યું છે કે જેને વંદે […]

PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે,વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે

PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની લેશે મુલાકાત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના છેલ્લા બે દિવસમાં દક્ષિણના ત્રણ રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ તેલંગાણા અને તમિલનાડુને […]

દરેક ભારતીય મારું રક્ષણાત્મક કવચ બની ગયો : PM

PM નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. PM નરેન્દ્ર મોદીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી. PM નરેન્દ્ર મોદીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code