ભારતની વિવિધ એરલાઈન્સે 2 વર્ષમાં એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા
નવી દિલ્હીઃ ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન પ્રવાસીઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ભૂમિગત છે.રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઈન્સ સંબંધે પૂછેલા એક […]