કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે, કાલે વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત ગૃહમંત્રી અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. જોકે યુપી ચૂંટણી બાદ ગુજરાતના બંન્ને નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી ગઈ છે. ઉત્તર પ્રદેશના સીએમની આજે સાંજે શપથ વિધિ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સીધા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શુક્રવારે મોડીરાત […]


