વરતેજ રેલવે સ્ટેશન પર એન્જિનમાંથી ડીઝલની ચોરી કરતો શખસ પકડાયો
જૂગારની લત્તને લીધે દેવામાં ડૂબેલો શખસ ચોરીના રવાડે ચડ્યો હતો, રિક્ષામાં કેરબા મુકીને ડીઝલની ચોરી કરવા આવ્યો હતો, પ્રથમ વખત 150 લિટર ડીઝલની ચોરી કરીને બીજીવાર આવ્યો હતો ભાવનગરઃ શહેર નજીક આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સે એક ડીઝલ ચોરને પકડ્યો હતો. આરોપી લાલો મકવાણા (30) સિહોરનો રહેવાસી છે અને રિક્ષા ચાલક તરીકે […]