વડોદરામાં વાસણા રોડના ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકોનો વિરોધ
રોડ પરના દબાણો હટાવો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરો, ક્રોસ રોડ પર બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી, નાગરિકોનો સવાલ, પ્રજાના ટેક્સના નાણા શા માટે બરબાદ કરો છો? વડોદરાઃ શહેરમાં વાસણા જંક્શન પર રૂપિયા 52.59 કરોડના ખર્ચે 755 મીટર લાંબો બ્રિજ બનાવવાના કામનો પ્રારંભ કરાયો છે. નવનિર્મિત ઓવરબ્રિજને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. […]