યૂરિક એસિડથી છુટકારો મેળવવા માટે દરરોજ આ વસ્તુઓ ખાઓ, થોડાજ દિવસોમાં અસર દેખાશે
યૂરિક એસિડએ શરરીમાં હાજર એક કચરો છે જેનું ઉચ્ચ સ્તર શરીર માટે હાનિકારક હોય છે. હાઈ યૂરિક એસિડ એટલે લોહીમાં યૂરિક એસિડનું ઉચ્ચ સ્તર છે. યૂરિક એસિડ પ્યૂરીન નામના તત્વના તૂટવાથી બને છે જે કેટલાક ખાધ પદાર્થોમાં જોવા મળે છે. લોહી યુરિક એસિડને કિડનીમાં વહન કરે છે. કિડની પેશાબમાં મોટાભાગના યુરિક એસિડને મુક્ત કરે છે, […]