દીવાન બલ્લુભાઈ શાળાના 36 વિદ્યાર્થીઓએ વૈદિક સાહિત્ય, વ્યાકરણ અને શ્લોકોની પરીક્ષા આપી
કાંકિયામાં દીવાન-બલ્લુભાઈ પ્રા. શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરાયુ, પરીક્ષામાં વિદ્યાર્થીઓની ભાષાપ્રતિભા, સ્મરણશક્તિ અને લેખનકૌશલ્ય ખીલી ઊઠ્યાં, પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે નવી ઉત્સુકતા જાગી અમદાવાદઃ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે શહેરના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા દર […]