રાજકોટમાં ગોપવંદના શાકમાર્કેટના હોકર્સએ ગેરકાયદે પાર્કિંગના પ્રશ્ને મ્યુનિ.સામે ઘરણા કર્યા
રાજકોટ, 22 જાન્યુઆરી 2026: શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ગોપવંદના શાકમાર્કેટ હોકર્સ ઝોનમાં ગેરકાયદેસર થતા પાર્કિંગને લીધે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે અગાઉ મ્યુનિ અને ટ્રાફિક પોલીસને રજુઆત છતાં કોઈ પલા ન લેવાતા આજે સ્થાનિક અગ્રણી નરેશ ગઢવીની આગેવાનીમાં વેપારીઓ દ્વારા મ્યુનિના પ્રાંગણમાં શાકભાજી પાથરી અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓ દ્વારા ગળામાં પ્લાસ્ટિકની મોટરકાર […]


