રાજકોટ : પેટ્રોલ,ડીઝલ,રાંધણ ગેસ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો
મોંઘવારીનો માર,સામાન્ય પ્રજા બેહાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા એક કિલો ટમેટાનો ભાવ રૂા.70થી 80 રાજકોટ : દેશમાં પેટ્રોલ ,ડીઝલ ,રાંધણગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.આ વાતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આવામાં સામાન્ય લોકોને વધુ એક ફટકાર પડી છે.વાત એવી છે કે, હવે શાકભાજી નો ભાવ પણ આસમાન આંબી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં એક કિલો ટમેટાનો […]


