ચિલોડાના ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પિસ્ટલ-બે તમંચા અને 26 કારતૂસ મળ્યા
કેરળનો શખસ લકઝરી બસમાં હથિયારો લાવતા પકડાયો હથિયારોની ડિલિવરી કોને કરવાની હતી તે અંગે પોલીસે હાથ ધરી તપાસ આરોપી પાસેથી બે પાસપોર્ટ પણ મળી આવ્યા ગાંધીનગરઃ જિલ્લામાં પોલીસ વડાની સુચનાથી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન ચીલોડા પોલીસે ચંદ્રાલા ગામના નાકા નજીક હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. રાજસ્થાન તરફથી આવેલી […]